ઑડિયો · Audio
સાંભળો
92 ટ્રૅક · 52 કલાક. માર્ગદર્શિત ધ્યાનો, શાસ્ત્રોનું વાંચન, સ્તોત્ર-મંત્ર અને સત્સંગ — સીધા બ્રાઉઝરમાં.
Meditations & classes
ધ્યાન અને ક્લાસ
Twin Heart, બ્રહ્મ ધ્યાન, ચિદાકાશ, Acceptance — માર્ગદર્શિત ધ્યાનો અને ક્લાસ રેકોર્ડિંગ.
Rode recordings
યથાર્થ ગીતા
ગીતા અધ્યયનનાં મૂળ ઑડિયો રેકોર્ડિંગ.
plain reading
યથાર્થ ગીતા સાર · વાંચન
યથાર્થ ગીતા સારનું સાદું વાંચન — સાંભળતાં સાંભળતાં અધ્યયન માટે.
plain reading
યોગ વશિષ્ઠ રામાયણ · વાંચન
યોગ વશિષ્ઠ મહારામાયણના યથાર્થ તત્વ સારનું વાંચન.
Stotras & mantras
સ્તોત્ર અને મંત્ર
બ્રહ્મ જ્યોતિ મંત્ર, આદિત્ય હૃદયમ, આત્મ ગાયત્રી અને બીજાં સ્તોત્રો.
Scriptures
શાસ્ત્રો
ઉપનિષદ, અષ્ટાવક્ર ગીતા, શ્રીમદ્ ભાગવત — શાસ્ત્રપાઠ.
Yagna & vidhi
યજ્ઞ અને વિધિ
પંચમહાભૂત શુદ્ધિ યજ્ઞ અને યજ્ઞવિધિ.
Satsang
સત્સંગ
અંતિમ સમજણ, પુરુષાર્થ — સત્સંગની વાતો.
બ્રહ્મ ચિંતન અને મનન
બ્રહ્મ ચિંતન અને મનન
બ્રહ્મ સ્તુતિ — પાઠ અને સમજણ.