અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૫) સાયક્રીક સેલ્ફ ડિફેન્સ

ભાગ ૭૫ / ૭૫ · મૂળ PDF

(૬) ક્રિયાશક્તિ

(૭) પ્રાણિક ફેંગશૂઈ

(૮) સેક્સ એલકેમી

(૯) અર્હાતિક યોગ અને તેનાં વિવિધ લેવલો

(૧૦) સુપર બ્રેઈનયોગ

MLITH Foundation

સંદર્ભ ઋણ સ્વીકાર

(1) Wikipedia

(2) Pranic Healings by Choe Kok Sui. – 1990

Samuel weifer inc. York Beach marine. 03910.

(3) બૃહદારણ્યક ઉપનિષદ.

(4) ગુજરાતી બાયબલ – through internet.

(5) The manual on Pranic Energy Healing Level-I Compiled by Charlotte Anderson. (0) 2012

(6) The science of psychic Healing (1906) by Yogi Ram Charak.

YOGE BOOKS: HOLLISTER, Mo - 2014:08:05:1523 III

પરિશિષ્ટ

પારિભાષિક શબ્દો

તકલીફ Trouble

ગૂંચ ગૂંચવાડ Entanglement

ડંખ bite

તપાસવું check

કાણાં holes

તિરાડો crack

ભરાવો Congestion

ઊણપ, ઓછપ Depletion

ઢાંકવું to cover

શોધન-માર્જન- સફાઈ cleaning

ઉજ્જ્વલન-ઊર્જા આપવી energize

દખલ interruption

સૂક્ષ્મ અવલોકન વિધિ scanning

(ઝીણવટપૂર્વક તપાસ)

સ્થાપિત કરવું stabilize

જોડાણ તોડવું, સંપર્ક વિચ્છેદ cut the link

જાળવવું maintain

પ્રાર્થના prayer

કૃપા, આશીર્વાદ blessings

ઢોળવું pour

છટકવું escape

ઝબકવું flesh

છોલવું to peel

ઘસવું to rule

ઝાંખું pale

દર્શાવવું to indicate

દાંતિયો to comb

પડદો curtain

છંટકાવ, છાંટવું to spray

આચારસંહિતા code of conduct

દૃશ્ય, દૃશ્યાકરણ to visualize

મૌખિત, શાબ્દિક verbal

અનુદેશાત્મક instructive

(ઉપદેશક, બોધદાયક)

આવાહનીય Invocative

દિવ્ય ચિકિત્સા Divine Healing

ઉપચાર, સારવાર Treatment