- ૧
પાનાં ૧–૧૨
સુખમણી સાહેબ ગુજરાતી અનુવાદ…
- ૨
પાનાં ૧૩–૨૪
ਹਰਿ ਹਰਿ ਅਉਖਧੁ ਸਾਧ ਕਮਾਤਿ ॥ અને પ્રભુ ના નામની ધવા ભેગી કરે છે જેનાથી અહંકારનો રોગ દૂર થઈ જાય છે ਹਰਿ ਜਨ ਕੈ ਹਰਿ ਨਾਮੁ ਨਿਧਾਨੁ…
- ૩
પાનાં ૨૫–૩૬
ਅੰਤਰਿ ਬਿਆਪੈ ਲੋਭੁ ਸੁਆਨੁ ॥ સમાધિ પણ લગાડે છે પણ મનમાં લોભ પોતાનું જોર નાખે છે ਅੰਤਰਿ ਅਗਨਿ ਬਾਹਰਿ ਤਨੁ ਸੁਆਹ ॥ મનમાં તૃષ્ણાની આ…
- ૪
પાનાં ૩૭–૪૮
ਐਸਾ ਪ੍ਰਭੁ ਤਿਆਗਿ ਅਵਰ ਕਤ ਲਾਗਹੁ ॥ એવા પ્રભુને વિસરી ને તું બીજે ક્યાં લાગેલો છે?…
- ૫
પાનાં ૪૯–૬૦
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਮਿਤਿ ਕਉਨੁ ਬਖਾਨੈ ॥ બ્રહ્મજ્ઞાની ના ઊચા જીવન નો અંદાજ કોણ લગાડી શકે?…
- ૬
પાનાં ૬૧–૭૨
ਆਤਮ ਰਸਿ ਸੁਖਿ ਸਹਜਿ ਸਮਾਵਹਿ ॥ ੧ આત્મિક આનંદમાં સુખમાં અડોલ અવસ્થામાં રહે છે ਅਪੁਨੇ ਜਨ ਕਉ ਸਾਸਿ ਸਾਸਿ ਸਮਾਰੇ ॥ પ્રભુ પોતાના ભક્ત…
- ૭
પાનાં ૭૩–૮૪
ਸੰਤ ਕੈ ਦੂਖਨਿ ਸੋਭਾ ਤੇ ਹੀਨ ॥ અને જગતમાં મનુષ્ય ની શોભા થી તે વંચિત રહી જાય છે ਸੰਤ ਕੇ ਹਤੇ ਕਉ ਰਖੈ ਨ ਕੋਇ ॥ સંત જેની ધિક્કારે …
- ૮
પાનાં ૮૫–૯૬
ਜੇ ਕੋ ਹੋਇ ਬਹੈ ਦਾਤਾਰੁ ॥ જો કોઈ ધનાઢય હોય અને દાતા બની બેસે ਤਿਸੁ ਦੇਨਹਾਰੁ ਜਾਨੈ ਗਾਵਾਰੁ ॥ તો તે મૂર્ખ તે પ્રભુ ને ઓળખે કે જે …
- ૯
પાનાં ૯૭–૧૦૮
ਅਪੁਨੇ ਜਨ ਕਾ ਪਰਦਾ ਢਾਕੈ ॥ પ્રભુ પોતાના સેવક ને પડદાથી ઢાંકે છે ਅਪਨੇ ਸੇਵਕ ਕੀ ਸਰਪਰ ਰਾਖੈ ॥ અને તેની લાજ અવશ્ય રાખે છે ਅਪਨੇ ਦਾ…
- ૧૦
પાનાં ૧૦૯–૧૨૦
ਜਿਨਿ ਦੀਏ ਤਿਸੁ ਬੁਝੈ ਨ ਬਿਗਾਨਾ ॥ મૂર્ખ મનુષ્ય તે પ્રભુને નથી ઓળખતો જેણે આ બધા પદાર્થ આપ્યા છે ਨਾਮੁ ਬਿਸਾਰਿ ਨਾਨਕ ਪਛੁਤਾਨਾ ॥੫॥ …
- ૧૧
પાનાં ૧૨૧–૧૩૨
ਨਾਨਕ ਆਪਸ ਕਉ ਆਪਹਿ ਪਹੂਚਾ ॥੬॥ હે નાનક પોતાના સુધી સ્વયં પોતે જ પહોચવાવાળા છે. 1161!…
- ૧૨
પાનાં ૧૩૩–૧૪૪
ਆਪਿ ਮਿਲਾਇ ਲਏ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥ પ્રભુ સ્વયં એને પોતાની સાથે મેળવી લે છે ਓਹੁ ਧਨਵੰਤੁ ਕੁਲਵੰਤੁ ਪਤਿਵੰਤੁ ॥ એ ધનવાન કુળવાન અને ઇજ્જતવા…
- ૧૩
પાનાં ૧૪૫–૧૫૩
શીખ ધર્મ એક સર્વશ્રેષ્ઠ અને "સાંપ્રદાયિક ધર્મ" છે અને તેથી તે જાતિ, સંપ્રદાય, જાતિ અથવા લિંગ પર આધારિત તમામ ભે…
આ લખાણ છાપેલા પુસ્તકમાંથી OCR દ્વારા મેળવ્યું છે — ક્યાંક અક્ષરભૂલ હોઈ શકે; શંકા હોય ત્યાં મૂળ PDF જુઓ.