અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

૧૮ પાપ સ્થાનકો ૧૮ મર્મસ્થાનો

ભાગ ૧૮ / ૪૪ · મૂળ PDF

૧ પ્રાણાતિપાત – To Kill Prana, Basic

૨ મૃષાવાદ – To lie Tongue, Throat

૩ અદત્તાદાન – To Steal Hand

૪ મૈથુન – Sex Sex Organs, Prana

૫ પરિગ્રહ – Possessiveness Forehead

૬ ક્રોધ – Anger Eyes, Liver, Gall

Bladder

૭ માયા – Deceit Temple Minor

૮ મન – Ego Ajna

૯ લોભ – Greed Stomach, Pancreas

૧૦ રાગ – Attachment, Front Solar

Craving

૧૧ દ્વેષ – Resentment Back Solar

despise

૧૨ કલેષ – Dispute, Liver, lungs, throat

quarrel

૧૩ અભ્યાખ્યાન – Allegation Throat

૧૪ પૈશૂન્ય – Back biting, Back head,

slander Back Solar

૧૫ રતિ-અરતિ – Affection Heart

disaffection

૧૬ પરપરિવેદ – Being happy in Lift nipple, heart

activity sinful

deceitfully

૧૭ માયા મૃષાવાદ– Tolie maliciously Right nipple, heart

૧૮ મિથ્યાત્વ શલ્ય–To have wrong

Perception Forehead, Crown

આ ઉપરાંત ઉપરોકત પ્રત્યેક પાપકૃત્યની અસર, Basic Neval, Ajna, crown પર અચૂક આવતી જણાય છે.

T.B., AIDS, પાંડુરોગ, અનેમિયા

Thyroid Goiter, ગળાને લગતાં, સ્વરને લગતાં રોગો

Hand related, કંપવા, હાથનાં દર્દ, દુઃખાવા

જાતીય અવયવનાં રોગો, અશક્તિ, નબળાઈ, નપુસંકતા

માનસિક વિભ્રમતા, ભૂલકણાપણું, મગજ જ્ઞાનતંતુઓનાં રોગો

આંખોના રોગો, લીવરના રોગો, અપચન, કબજિયાત, નબળાઈ

મગજ, હૃદયને લગતાં રોગો

દૃષ્ટિસંબંધી રોગો, જીવનની નિર્ણય લેવાની તકલીફો

ડાયાબીટીસ, લોહીને મૂત્રને લગતાં રોગો, સ્થૂળતા

અશક્તિ, ગળાની પેટની તકલીફો

Feeling of left alone, Depression