અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

ઉન્માદ, પાગલપન

ભાગ ૧૯ / ૪૪ · મૂળ PDF

હાર્ટની સમસ્યા, Rejection Depression

ફેફસા, હાર્ટ, ગળાની સમસ્યાઓ

Heart disease, depression

Heart, brain, kidney, throat issues

Heart, delusion, hallucination

મૂઢતા, પંગુતા

“આવા રોગો તેને આ જન્મમાં આગળ ઉપર થઈ શકે અથવા પુનઃજન્મમાં તેની તકલીફો સાથે જ જન્મે.”

અશ્વિની કુમારો કોણ છે?

અશ્વિની કુમારો બે છે. તેઓ આરોગ્ય, ઔષધિઓ અને વિજ્ઞાનનાં મૂળ પ્રણેતાઓ છે. ઋગ્વેદમાં તેઓનું વર્ણન ૯૯ વાર આવે છે. સદા યુવાન, દિવ્ય જોડકાં જે ઘોડાથી સજ્જ દિવ્ય રથમાં સવાર, વિવિધ મુશ્કેલીઓમાં સપડાયેલા જનસમૂહોની સુરક્ષા, આરોગ્ય માટે સદાય મદદકર્તા રક્ષણકર્તા દેવો ગણાય છે. તેમનાં પિતા સૂર્યદેવ, અને માતા સંજના છે. સહોદરોનાં નામ રેવંતા, યમી, યમ, શ્રાદ્ધદેવ, મનુ, શાંતિ, કર્મ, તપતી અને સાવર્ણિ મનુ છે. તેમનાં સંતાનો નકુળ અને સહદેવ છે.

તેઓ ચ્યવનપ્રાશ – બનાવી ચ્યવનઋષિને ફરી યુવાન બનાવ્યાનું પણ વર્ણન છે.

તેઓનું આવાહન ઉષા સમયે કરવામાં આવે છે.

Let us worship the greet Ashwini Kumars, (અશ્વિની કુમાર) who use the sons of the bright suryabhagwan, and who are divine healers in Ayurvedic medicine.

Let us pray to them for giving us a good health and a good fortune in our Life. Let us chant their name & Live long & healthy & happy life.

Glory to Ashwini Kamars.

આશ્વિનીકુમારોનો સદા જય હો.

ધન્યવાદ.

The Mantra “om Ashwini Kumaray” is believed to be associated with Ashwini Kumaras, twin Gods of healing.

Chanting this mantra is thought to invoke their blessings for Physical & Mental wellbeing, healing & Protection.